ગુજરાત યુનિવર્સિટીમાં 167 જગ્યાઓ માટે ભરતી જાહેર, લાંબા વિરામ બાદ ઉત્તમ તક.
ગુજરાત યુનિવર્સિટીમાં 167 જગ્યાઓ માટે ભરતી જાહેર, લાંબા વિરામ બાદ ઉત્તમ તક.
Published on: 27th December, 2025

ગુજરાત યુનિવર્સિટીમાં વહીવટી સ્ટાફની ભરતીની જાહેરાત થઈ છે. વર્ગ 1 થી 3 ની 167 ખાલી જગ્યાઓ માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. લાયક ઉમેદવારો 29 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી સુધી ONLINE ફોર્મ ભરી શકશે. અગાઉ 2022માં ભરતી પ્રક્રિયા રદ થઈ હતી. આ વખતે પારદર્શક રીતે ભરતી થશે. સરકારી નોકરી મેળવવા માટે આ એક સારી OPPORTUNITY છે.