ચીને પ્લેનની સ્પીડે ટ્રેન દોડાવી 2 સેકન્ડમાં 700 kmphની સ્પીડ પકડી રેકોર્ડ તોડ્યો.
ચીને પ્લેનની સ્પીડે ટ્રેન દોડાવી 2 સેકન્ડમાં 700 kmphની સ્પીડ પકડી રેકોર્ડ તોડ્યો.
Published on: 27th December, 2025

Chinaએ Maglev technologyથી પ્લેનની સ્પીડે ટ્રેન દોડાવી ઇતિહાસ રચ્યો. નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટૅક્નોલૉજીના વિજ્ઞાનીઓએ 2 સેકન્ડમાં 7000 kmphની સ્પીડે એક ટન વજનના વાહનને દોડાવ્યું. 400 મીટરના ટ્રેક પર દોડતા વાહનને સુરક્ષિત બ્રેક પણ લગાવી. હાઇસ્પીડ સિસ્ટમનું નામ ‘સુપરકન્ડક્ટ્રિક ઈલેક્ટ્રિક મેગ્વેલ’ છે.