આઇફોન એર 2માં બે કેમેરા હોવાની શક્યતા; એપલ ધાર્યા કરતાં વહેલું રિલીઝ કરશે તેવી ચર્ચા.
આઇફોન એર 2માં બે કેમેરા હોવાની શક્યતા; એપલ ધાર્યા કરતાં વહેલું રિલીઝ કરશે તેવી ચર્ચા.
Published on: 27th December, 2025

એપલ આઇફોન એર 2 ને ધારવા કરતાં વહેલું રિલીઝ કરે તેવી ચર્ચા છે. iPhone Air નિષ્ફળ રહ્યો છે, અને તેની માર્કેટ વેલ્યુ ઘટી ગઈ છે. Apple આ મોબાઇલને પડતો મૂકશે અને SE, SE 2, અને 16e ની જેમ આઇફોન એરને બ્રેક બાદ લોન્ચ કરશે. Apple દર વર્ષે સપ્ટેમ્બરમાં iPhone રિલીઝ કરે છે.