જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં 4 નવા E.I.ની નિમણુંક થતા કોરમ ફુલ.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં 4 નવા E.I.ની નિમણુંક થતા કોરમ ફુલ.
Published on: 27th December, 2025

ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં નવા 4 E.I.ની નિમણુંક થતા કોરમ ફુલ થયું છે. શિક્ષણ વિભાગ ગાંધીનગરથી વર્ગ-2માં 200 અને વર્ગ-3માં 440 બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. ન.પ્રા.શિ. સમિતિના શાસનાધિકારી બદલાયા અને જિલ્લાના કુલ 27 મદદનીશ શિક્ષકોની આચાર્ય પદે બદલી થઇ છે. શિક્ષણ ક્ષેત્રે મોટા પાયે વર્ગ 2-3 ની બદલીઓ થઇ છે.