દીકરીઓને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા પરિવારોની મહેનત: વર્લ્ડ કપ વિજેતા 16 ખેલાડીઓનું ફેમિલી બેકગ્રાઉન્ડ.
દીકરીઓને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા પરિવારોની મહેનત: વર્લ્ડ કપ વિજેતા 16 ખેલાડીઓનું ફેમિલી બેકગ્રાઉન્ડ.
Published on: 03rd November, 2025

ભારતીય મહિલા ટીમે વન-ડે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો, ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું. ટીમના સભ્યો અલગ-અલગ પરિવારોમાંથી આવે છે, જેમણે દીકરીઓને ક્રિકેટર બનાવવા મહેનત કરી. કોઈએ મજૂરી કરી તો કોઈએ શાકભાજી વેચ્યા. ચાલો, વર્લ્ડ ચેમ્પિયનના પરફોર્મન્સ અને ફેમિલી બેકગ્રાઉન્ડના 16 PHOTOSથી જાણીએ.