જયપુરમાં ડમ્પરનો કહેર: યુવકને કચડી, 100 મીટર ઢસડ્યો, શરીરના 3 ટુકડાં થયા.
જયપુરમાં ડમ્પરનો કહેર: યુવકને કચડી, 100 મીટર ઢસડ્યો, શરીરના 3 ટુકડાં થયા.
Published on: 06th November, 2025

રાજસ્થાનના જયપુરમાં બેફામ ડમ્પરનો કહેર યથાવત છે. બુધવારે Jaipur-ભીલવાડા હાઈવે પર રેતી ભરેલા ડમ્પરે યુવકને કચડ્યો અને 100 મીટર સુધી ઢસડ્યો, જેનાથી શરીરના ત્રણ ટુકડા થઈ ગયા. બેફામ ડમ્પર ચાલકો મોત બનીને ફરી રહ્યા છે.