Bihar Phase 1 Election: PM મોદીની મતદારોને અપીલ, પહેલા મતદાન કરો, પછી જલપાન!
Bihar Phase 1 Election: PM મોદીની મતદારોને અપીલ, પહેલા મતદાન કરો, પછી જલપાન!
Published on: 06th November, 2025

2025 બિહાર વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે PM મોદીએ લોકોને અપીલ કરી છે કે "યાદ રાખો, પહેલા મતદાન કરો, પછી જલપાન!". તેમણે યુવા મતદારોને પણ અભિનંદન પાઠવ્યા, અને લોકોને પૂર્ણ ઉત્સાહથી મતદાન કરવા વિનંતી કરી.