અમેરિકાને જવાબ આપવા માટે રશિયા પણ Nuclear Test કરવાની તૈયારીમાં!
અમેરિકાને જવાબ આપવા માટે રશિયા પણ Nuclear Test કરવાની તૈયારીમાં!
Published on: 06th November, 2025

વ્લાદિમીર પુતિને પરમાણુ હથિયારોના સંભવિત પરીક્ષણ માટે પ્રસ્તાવ તૈયાર કરવાનો આદેશ આપ્યો. અમેરિકન પ્રમુખ Donald Trumpના પરમાણું પરીક્ષણને ફરી શરૂ કરવાના નિવેદન બાદ આ પગલું લેવાયું. Russiaએ 1991થી પરમાણુ પરિક્ષણ નથી કર્યું. પુતિને વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલયને આદેશ આપ્યો.