ફ્લેટના 35 લાખ ચૂકવ્યા છતાં ભાડે રહેવાની ફરજ, બિલ્ડરએ લોન ન ભરતા ફાયનાન્સ કંપનીએ સીલ કર્યો.
Published on: 29th July, 2025
સુરતમાં ઘરના સપના સાથે મહિલાએ 35 લાખ ગુમાવ્યા. માલિકોની બેદરકારીથી ફાયનાન્સ કંપનીએ ફ્લેટ સીલ કરતા ભાડે રહેવાની ફરજ પડી. હેતલબેને અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. 2020માં "શ્રીનાથજી પેલેસ"માં ફ્લેટ ખરીદવાનો સોદો કર્યો હતો. કિરણ મારવાલે દસ્તાવેજ ન આપ્યો અને જરીવાલાને વેચી દીધો. ફાયનાન્સ કંપનીએ લોનની ભરપાઈ ન થતા ફ્લેટ સીલ કર્યો.

Published on: July 29, 2025