સુનામી: સંતાનોને બધી મૂડી આપી હાથ-કાંડા ન કાપો - મા-બાપોએ ઘડપણનું પ્લાનિંગ કરવું જોઈએ, જરૂર પ્રમાણે આપવું જોઈએ.
સુનામી: સંતાનોને બધી મૂડી આપી હાથ-કાંડા ન કાપો - મા-બાપોએ ઘડપણનું પ્લાનિંગ કરવું જોઈએ, જરૂર પ્રમાણે આપવું જોઈએ.
Published on: 04th November, 2025

ભારતીય મા-બાપને સંતાનોને ભણાવવા, પરણાવવા અને સેટ કર્યા પછી ઘર, ઓફિસ કે બચત જીવતે જીવત આપી દેવી? ગ્રેજ્યુએશન પછી આગળ ભણવા બચત આપવી કે નહિ? નોકરી કરતી વહુ હોવાથી રસોઈ અને બાળકોની જવાબદારી માતાપિતાએ લેવી? અમેરિકા સેટલ દીકરાના બાળકો માટે ન ગમતું હોવા છતાં ત્યાં રહેવું? મા-બાપે કઈ ઉંમર સુધી જવાબદારી લેવી? આ બધા પ્રશ્નોના જવાબ અહીં આપવામાં આવ્યા છે.