આર.સી.પટેલની હાજરીમાં વેસ્મા ખાતે ગણેશ મંદિરનું ખાતમુહૂર્ત: દ.ગુજ.નું સૌથી મોટું શ્રીજી મંદિર બનશે, આનંદની વાત: આર.સી.પટેલ.
આર.સી.પટેલની હાજરીમાં વેસ્મા ખાતે ગણેશ મંદિરનું ખાતમુહૂર્ત: દ.ગુજ.નું સૌથી મોટું શ્રીજી મંદિર બનશે, આનંદની વાત: આર.સી.પટેલ.
Published on: 06th November, 2025

નેશનલ હાઇવે 48, વેસ્મા ખાતે 25000 ચોરસ ફૂટમાં દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું ગણેશ મંદિર બનશે. ધારાસભ્ય આર.સી.પટેલની હાજરીમાં ખાતમુહૂર્ત થયું, જેમાં ગ્રામજનોએ દાન આપ્યું. આ મંદિરમાં ભૂલભૂલૈયા કેમ્પસ, બાળ ક્રીડાંગણ, તળાવ બનશે. આર.સી.પટેલે યુવાનોના પ્રયાસને બિરદાવ્યો અને 6 મહિનામાં મંદિર પૂર્ણ થવાની કોન્ટ્રાક્ટર દ્વારા બાહેધરી અપાઈ.