અરબાઝ ખાન: ફિલ્મી કરિયર ફ્લોપ છતાં 500 કરોડના માલિક અને હવે 57 વર્ષે પિતા બનશે.
અરબાઝ ખાન: ફિલ્મી કરિયર ફ્લોપ છતાં 500 કરોડના માલિક અને હવે 57 વર્ષે પિતા બનશે.
Published on: 04th August, 2025

Arbaaz Khan અભિનેતા તરીકે ફિલ્મોમાં સફળ ન રહ્યા, પણ કરોડોની સંપત્તિના માલિક છે. તેમની ફિલ્મી કારકિર્દીમાં અમુક જ ફિલ્મો હિટ રહી. મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે. Salman Khan ના ભાઈ Arbaaz પોતાના કામથી વધુ અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે, અને હવે 57 વર્ષની ઉંમરે ફરી પિતા બનશે.