કબૂતરોને દાણા નાખનારા 100થી વધુ લોકોને દંડિત કરાયા, BMC દ્વારા કડક કાર્યવાહી.
કબૂતરોને દાણા નાખનારા 100થી વધુ લોકોને દંડિત કરાયા, BMC દ્વારા કડક કાર્યવાહી.
Published on: 04th August, 2025

મુંબઈમાં કબૂતરોને દાણા નાખવા પર પ્રતિબંધ અને 51 કબુતરખાના બંધ કરાયા છે. BMCએ દાદર કબૂતરખાનામાં કાર્યવાહી કરી છે. આરોગ્યને લગતા જોખમોને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં 100થી વધુ લોકોને દંડિત કરાયા છે. BMCએ CCTV કેમેરા લગાવ્યા છે અને હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરનારા સામે FIR દાખલ થશે. મંત્રી મંગલ પ્રભાત લોઢાએ BMCને મધ્યમ માર્ગ શોધવા જણાવ્યું છે.