5 વર્ષમાં AIને લીધે 80% નોકરીઓ જશે, ભારતીય મૂળના અમેરિકન નિષ્ણાત Vinod Khoslaનો દાવો.
Published on: 04th August, 2025
AI Cuts Jobs: કોમ્પ્યુટર પછી હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ખળભળાટ મચ્યો છે. ઘણા લોકોની રોજગારી જશે એવું લાગે છે, પણ અમુકને કામ સરળ લાગશે. ભારતીય મૂળના અમેરિકન રોકાણકાર Vinod Khoslaએ કહ્યું છે કે આગામી પાંચ વર્ષમાં 80 ટકા નોકરીઓ ખતમ થઈ જશે. આ નિવેદન તેમણે Nikhil Kamth સાથેના પોડકાસ્ટમાં આપ્યું હતું.

Published on: August 04, 2025