હવામાન સમાચાર: ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી. (Weather News: Yellow alert, light to moderate rain).
Published on: 03rd August, 2025
ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી છે, છતાં હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીનો સમાવેશ થાય છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 63% જેટલો વરસાદ વરસી ચુક્યો છે અને દક્ષિણ ગુજરાતમાં 67% વરસાદ ખાબક્યો છે.

Published on: August 03, 2025