સરકાર નકામી વસ્તુ, ચાલુ ગાડીમાં પંચર કરે: નીતિન ગડકરીનું સૂચક નિવેદન.
Published on: 27th July, 2025
Union Minister નીતિન ગડકરીનું નિવેદન: રાજકારણ નશા જેવું, સત્તા, સંપત્તિ અને સૌંદર્ય ક્ષણિક. સારા દિવસોમાં પ્રશંસા કરનારા ઘણા, ખરાબ સમયમાં કોઈ પૂછતું નથી. સરકાર નકામી વસ્તુ જેવી, ચાલુ ગાડીમાં પંચર કરી દેશે. તેમણે ‘સ્પોર્ટ્સ એઝ એ કેરિયર’ કાર્યક્રમમાં યુવાનોને મહેનત કરવાની સલાહ આપી.

Published on: July 27, 2025