અભયમ ટીમ: ગર્ભવતી પત્ની સાથે મારકૂટ કરતા પતિને સમજાવ્યો, અને આત્મહત્યા કરતી પત્નીને બચાવી.
અભયમ ટીમ: ગર્ભવતી પત્ની સાથે મારકૂટ કરતા પતિને સમજાવ્યો, અને આત્મહત્યા કરતી પત્નીને બચાવી.
Published on: 27th July, 2025

રાજકોટમાં અભયમ 181 હેલ્પલાઈન બે કિસ્સામાં આશીર્વાદરૂપ બની. જેમાં ગર્ભવતી મહિલાને હેરાન કરતા પતિને સમજાવ્યો, સિમંત ઉજવાયો. બીજા કિસ્સામાં, પ્રેમીથી કંટાળેલી પત્નીએ આત્મહત્યાની વાત કરી, પતિએ 181માં ફોન કર્યો અને પત્નીને બચાવી લેવામાં આવી. કાઉન્સિલિંગ કરી સમાધાન કરાયું. Women are counselled about legal help in court.