અમદાવાદ: TATA ડિસ્ટ્રીબ્યુટરશીપના નામે 1.51 લાખની ઠગાઈ અને વસ્ત્રાપુર લૂંટ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ.
અમદાવાદ: TATA ડિસ્ટ્રીબ્યુટરશીપના નામે 1.51 લાખની ઠગાઈ અને વસ્ત્રાપુર લૂંટ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ.
Published on: 27th July, 2025

અમદાવાદમાં સોશિયલ મીડિયાથી TATA જોઈન ડિસ્ટ્રીબ્યુટરશીપના નામે એક વ્યક્તિ પાસેથી રૂપિયા 1.51 લાખ પડાવી લેવાયા. આનંદનગર પોલીસે ગુનો નોંધ્યો.વસ્ત્રાપુરમાં યુવકને છરી મારી 30 હજારની લૂંટ કરી. વસ્ત્રાપુર પોલીસે વરૂણ મેઘવાલ, દરીશ કોકટે અને આદર્શ વર્માની ધરપકડ કરી,જે રાજસ્થાન અને મહારાષ્ટ્રના છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.