રાજકોટ: CMની પાટીદારોને વાણીમાં સંયમ રાખવા ટકોર; સરદારધામ ભૂમિપૂજનમાં ધોળકિયાની સમાજને એક થવાની અપીલ.
Published on: 27th July, 2025
રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનના SardarDham ભવનનું ભૂમિપૂજન CMના હસ્તે થયું. CM ભૂપેન્દ્ર પટેલે સમાજને વાણીમાં સંયમ રાખવા ટકોર કરી. રાજ્યસભાના સાંસદ ધોળકિયાએ લેઉવા-કડવા પટેલ સમાજને એક થવા અપીલ કરી. કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજના આગેવાનો ગેરહાજર રહ્યા. સરદારધામ કણકોટ ખાતે રૂ. 100 કરોડના ખર્ચે 40 હજાર વાર જમીનમાં ભવન નિર્માણ પામશે.

Published on: July 27, 2025