પૂર્ણા નદીમાં વધારો: ડાંગ, સુરત, તાપી જિલ્લામાં ભારે વરસાદ; નવસારી પાસે 18 ફૂટની સપાટી.
પૂર્ણા નદીમાં વધારો: ડાંગ, સુરત, તાપી જિલ્લામાં ભારે વરસાદ; નવસારી પાસે 18 ફૂટની સપાટી.
Published on: 27th July, 2025

નવસારીમાં ઉપરવાસના ભારે વરસાદથી પૂર્ણા નદીની સપાટી વધી, ડાંગ, સુરત અને તાપીમાં પાણીની આવક વધી છે. નવસારી નજીક સપાટી 18 ફૂટ સુધી પહોંચી, જે ભયજનક સપાટીથી માત્ર 5 ફૂટ દૂર છે. પરિણામે, વહીવટી તંત્ર ALERT MODE પર છે અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે.