સાળંગપુર હનુમાનજી મંદિરે DGP વિકાસ સહાય પરિવારે દર્શન કર્યા, કોઠારી સ્વામીએ રક્ષા પોટલી અને તલવાર ભેટ આપી.
Published on: 27th July, 2025
ગુજરાત રાજ્યના પોલીસ વડા DGP વિકાસ સહાયે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે પરિવાર સાથે દર્શન કર્યા. બોટાદ SP બળોલીયા સહિતના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. DGP સહાયે હનુમાનજી દાદાની પૂજા-અર્ચના કરી અને રાજાપૌચાર પૂજામાં ભાગ લીધો. કોઠારી સ્વામીએ તેમને રક્ષા પોટલી, શક્તિ સ્વરૂપે તલવાર અને દાદાની મૂર્તિ ભેટ આપી. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો.

Published on: July 27, 2025