મોરબી રાજપૂત સમાજના સરસ્વતી સન્માન સમારોહમાં કેશરીદેવસિંહ ઝાલાની દીકરા-દીકરીઓને વધુ EDUCATION આપવાની અપીલ.
મોરબી રાજપૂત સમાજના સરસ્વતી સન્માન સમારોહમાં કેશરીદેવસિંહ ઝાલાની દીકરા-દીકરીઓને વધુ EDUCATION આપવાની અપીલ.
Published on: 27th July, 2025

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, જેમાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલા સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. ધોરણ 5 થી અનુસ્નાતક કક્ષા સુધીના 120 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. કેશરીદેવસિંહ ઝાલાએ TECHNOLOGYના યુગમાં વિદ્યાર્થીઓને વધુ EDUCATION આપવા અને સમાજના કાર્યક્રમોમાં હાજર રહેવા અપીલ કરી.