વડોદરામાં GUVNLની 18મી ઇન્ટર કંપની બેડમિંટન ટુર્નામેન્ટમાં GETCO-GSECL પુરુષમાં અને PGVCL મહિલામાં વિજેતા.
વડોદરામાં GUVNLની 18મી ઇન્ટર કંપની બેડમિંટન ટુર્નામેન્ટમાં GETCO-GSECL પુરુષમાં અને PGVCL મહિલામાં વિજેતા.
Published on: 27th July, 2025

વડોદરામાં GUVNL દ્વારા આયોજિત 18મી ઇન્ટર કંપની બેડમિંટન ટુર્નામેન્ટમાં 70થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં GETCO-GSECL પુરુષમાં અને PGVCL મહિલામાં વિજેતા બની હતી. વિદ્યુતનગર કોલોનીના મલ્ટીપર્પઝ હોલમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં મેન્સ અને વુમેન્સ સિંગલ્સ તથા ડબલ્સ મેચો રમાઈ હતી. સમાપન સમારંભમાં વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં GUVNL સહીત 7 વીજ કંપનીઓએ ભાગ લીધો હતો.