ખંભાળિયા: વંગડી ડેમ મુદ્દે AAPનો અનોખો વિરોધ, Isudan Gadhviની આગેવાનીમાં જળ હવન, 28 વર્ષથી અધૂરા કામને પૂર્ણ કરવાની માંગ.
Published on: 27th July, 2025
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વંગડી ડેમ ખાતે AAP દ્વારા "જળ હવન" કાર્યક્રમ યોજાયો. Isudan Gadhviની ઉપસ્થિતિમાં 28 વર્ષથી અધૂરા ડેમના કામને પૂર્ણ કરવા માંગ કરાઈ. ખેડૂતોને પૂરતું વળતર આપવા અને આઠ ગામોને સિંચાઈનું પાણી મળે તેવી માંગ સાથે સરપંચો, ઉપસરપંચો અને ખેડૂત આગેવાનો જોડાયા. AAP નેતાઓએ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા અને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી.

Published on: July 27, 2025