28 જુલાઈનું ટેરો રાશિફળ: કન્યા માટે આશા અને તુલા જાતકોએ લાગણીને બદલે શાણપણથી નિર્ણય લેવો.
Published on: 27th July, 2025
ટેરોકાર્ડ રાશિફળ: જાણો ડો. બબીના પાસેથી તમામ રાશિઓનો દિવસ કેવો રહેશે! મેષ રાશિના જાતકોએ પરંપરાગત વિચારધારાનું પાલન કરવું. વૃષભ રાશિના જાતકો માટે લાગણીઓનો નવો પ્રવાહ રહેશે. મિથુન રાશિના જાતકો માટે નવા વિચારોથી ભરેલો દિવસ રહેશે. કર્ક રાશિના જાતકોએ આત્મચિંતન કરવું. સિંહ રાશિના જાતકોએ સ્થિરતા જાળવવી. કન્યા રાશિના જાતકો માટે આશાવાદી બનવાનો દિવસ રહેશે. તુલા રાશિના જાતકો માટે જુના પ્રકરણનો અંત આવશે. વૃશ્ચિક રાશિના જાતકો નવી ઉર્જાથી ભરપુર રહેશે. ધન રાશિના જાતકો માટે સ્પષ્ટ વિચારસરણીથી ફાયદો થશે. મકર રાશિ માટે ઉર્જા અને આત્મવિશ્વાસ વધશે, કુંભ રાશિના જાતકો માટે સિદ્ધિઓનો દિવસ રહેશે. મીન રાશિના જાતકો માટે સ્થિર અને શુભ શરૂઆત થશે.

Published on: July 27, 2025