ભાવનગરની વિદ્યાર્થિનીનો સુરતમાં આપઘાત: B.Comમાં ATKT બાદ હતાશામાં જીવન ટુંકાવ્યું હોવાનું અનુમાન.
Published on: 27th July, 2025
સુરતમાં ભાવનગરની 20 વર્ષીય કોલેજ વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. વિદ્યાર્થિની B.Comના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને ATKT આવતા હતાશ હતી. ATKT બાદ પરીક્ષાની તૈયારી માટે સુરત આવી હતી. નિકિતા નામની આ વિદ્યાર્થિનીના આપઘાતથી પરિવારમાં શોક છવાયો છે. પોલીસે સુસાઇડ નોટ ન મળતા આપઘાતના કારણોની તપાસ હાથ ધરી છે અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

Published on: July 27, 2025