વ્યારામાં ગણેશ ઉત્સવની તૈયારીઓ શરૂ: કાર્યાલયનું ઉદ્ઘાટન અને આગેવાનો, Police અધિકારીઓની ઉપસ્થિતિ.
Published on: 27th July, 2025
વ્યારા શહેરમાં ગણેશ મહોત્સવની તૈયારી રૂપે શ્રી ગણેશ ઉત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. જેમાં PSI અજય સૂર્યવંશી, DGVCL અધિકારી પ્રતીક ગામીત, શિરીષભાઈ પ્રધાન તથા સંદીપ ચૌધરી જેવા મહાનુભાવો હાજર રહ્યા. કાયદો અને વ્યવસ્થા જાળવવા અને શાંતિપૂર્ણ ઉત્સવ માટે આહ્વાન કરાયું. રોડ મરામત તથા GEB વાયરોની વ્યવસ્થા કરાશે.

Published on: July 27, 2025