દેશમાં ડિજિટલ પેમેન્ટસમાં મોટો વધારો: વ્યાપ ૧૦.૭૦% વધ્યો.
Published on: 30th July, 2025
રિઝર્વ બેન્કના ઈન્ડેકસ મુજબ માર્ચમાં ડિજિટલ પેમેન્ટસમાં વાર્ષિક ધોરણે ૧૦.૭૦%નો વધારો થયો છે. RBI-ડિજિટલ પેમેન્ટસ ઈન્ડેકસ દેશમાં થતા ઓનલાઈન વ્યવહારનું માપ દર્શાવે છે. છેલ્લા ચાર વર્ષમાં ડિજિટલ પેમેન્ટસના વ્યાપમાં જોરદાર વધારો થયો છે, માર્ચ ૨૦૨૪માં આ ઇન્ડેક્સ ૪૪૫ સુધી પહોંચ્યો.

Published on: July 30, 2025