સુશાંતની બહેનો સામેના કેસ બંધ કરવા મુદ્દે રિયાનો જવાબ મગાયો: રિયાને કોર્ટ નોટિસ.
સુશાંતની બહેનો સામેના કેસ બંધ કરવા મુદ્દે રિયાનો જવાબ મગાયો: રિયાને કોર્ટ નોટિસ.
Published on: 30th July, 2025

રિયાની ફરિયાદ પર CBIના ક્લોઝર રિપોર્ટના સંદર્ભમાં સુશાંતની બહેનો અને ડોક્ટર સામે કેસ હતો. રિયાએ આરોપ લગાવ્યો હતો કે સુશાંતને મંજૂરી વગર દવાઓ આપવામાં આવી હતી. આ કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટે રિયાને નોટિસ મોકલી છે. રિયાએ ૨૦૨૦માં ફરિયાદ કરી હતી કે સુશાંતની બહેનોએ અનધિકૃત રીતે દવા મેળવવામાં મદદ કરી.