રશિયાથી OILની આયાત, ઇમિગ્રેશનમાં ગેરરીતિ, વેપારમાં ઘટાડો: TRUMPના સહયોગીની ભારત વિરુદ્ધ ફરિયાદો.
Published on: 04th August, 2025
US INDIA TRADE RELATION: અમેરિકાએ ભારત પર 25% ટેરિફ અને પેનલ્ટી લગાવી. TRUMPના સહયોગીએ ભારત પર ઇમિગ્રેશન ગેરરીતિ, રશિયા પાસેથી CRUDE OIL ખરીદી યુક્રેન યુદ્ધમાં મદદ કરવાનો આરોપ લગાવ્યો. વ્હાઈટ હાઉસના સ્ટીફન મિલરે કહ્યું, રશિયા પાસેથી CRUDE OIL ખરીદવું TRUMPને સ્વીકાર્ય નથી.

Published on: August 04, 2025