Gandhinagar News: ગીર ફાઉન્ડેશન દ્વારા રક્ષાબંધન નિમિત્તે ઇકો રાખી મેકિંગ એક્ટિવિટીનું આયોજન.
Published on: 04th August, 2025
ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા રક્ષાબંધન નિમિત્તે ઇન્દ્રોડા ખાતે ઇકો રાખી મેકિંગ એક્ટિવિટી યોજાઈ. બાળકો ઘરમાં રહેલી વસ્તુઓમાંથી ‘ઇકો ફ્રેન્ડલી’ રાખડી તૈયાર કરી પર્યાવરણનું જતન કરે તે હેતુ હતો. ૪૦ થી ૫૦ બાળકો અને યુવાનોએ ભાગ લીધો. મિશન લાઈફના ઉદ્દેશને સાકાર કરવા ગીર ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું હતું. જૂના મોતી, મણકા, પિસ્તાની છાલ, ન્યુઝ પેપર વગેરેથી રાખડી બનાવતા શીખવવામાં આવ્યું. છોડનું વિતરણ પણ કરાયું.

Published on: August 04, 2025