Rajkot News: ધોરાજીમાં કબ્રસ્તાનની જમીન પર કબ્જો કરનારા 8 દુકાનદારો સામે તંત્રની લાલ આંખ, દુકાનો સીલ.
Published on: 04th August, 2025
ધોરાજીના જુના ઉપલેટા રોડ પર કબ્રસ્તાનની જમીન પર ગેરકાયદેસર બનેલી 8 દુકાનોને સીલ કરવામાં આવી. પ્રાંત અધિકારીએ શરતભંગની નોટિસ આપ્યા બાદ પણ દુકાનો બંધ ન થતા આ કાર્યવાહી કરાઈ. જે જમીન પર દુકાનદારોનો હક ન હતો, તે જમીન પર દુકાનો ચલાવતા હતા. તંત્રએ નોટિસનું પાલન ન થતા આખરે કડક પગલાં લીધા.

Published on: August 04, 2025