તેજી સાથે માર્કેટ બંધ : સેન્સેક્સ 447 અંક ઉછળ્યો.
તેજી સાથે માર્કેટ બંધ : સેન્સેક્સ 447 અંક ઉછળ્યો.
Published on: 04th August, 2025

સોમવારે શેરબજાર તેજીમાં બંધ થયું. સેન્સેક્સ 447 પોઇન્ટ વધી 81,047 અને નિફ્ટી 161.55 પોઇન્ટ વધી 24,726.90 અંકે બંધ થયા. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા છે.