કચ્છ: શિક્ષકોની ઘટને કારણે નલિયામાં આંદોલન, 1 મહિનામાં ભરતી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી.
કચ્છ: શિક્ષકોની ઘટને કારણે નલિયામાં આંદોલન, 1 મહિનામાં ભરતી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી.
Published on: 04th August, 2025

રાજ્યમાં શિક્ષકોની ઘટને કારણે કચ્છના નલિયામાં આંદોલન થયું. સ્થાનિકો અને વિદ્યાર્થીઓએ હાઈવે પર ચક્કાજામ કર્યો. કચ્છમાં 4700 શિક્ષકોની ઘટ છે, જેને પુરવા માંગણી થઈ રહી છે. સરકારી જાહેરાત બાદ ભરતી ન થતા રોષ છે. 1 મહિનામાં ભરતી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે અને 6 ધારાસભ્યોના કાર્યાલયને તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.