વડોદરા: કપુરાઈ બ્રિજ પાસે દબાણો દૂર અને આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી.
વડોદરા: કપુરાઈ બ્રિજ પાસે દબાણો દૂર અને આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી.
Published on: 04th August, 2025

Vadodara શહેરના હાઇવેને જોડતા બ્રિજ આસપાસ પાલિકા દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું. જેમાં લારી ગલ્લા, પથારા જેવા હંગામી દબાણો દૂર કરાયા. National Highway Authority એ માલસામાન કબજે લીધો. હાઇવે પર પાર્ક કરેલા વાહનોને મેમો આપી દંડ કરાયો. મુંબઈ વડોદરા હાઈવેના જાંબુઆ બ્રિજ નજીક ટ્રાફિક જામ થતા હોબાળો થયો હતો.