છોટાઉદેપુરમાં રખડતા શ્વાનનો આતંક: 3 વર્ષના બાળકને ફાડી ખાતા કરૂણ મોત.
Published on: 04th August, 2025
Chhota Udepur માં રખડતા શ્વાનનો આતંક: બોડેલી તાલુકાના ધનપુર ખોસ વસાહતમાં Dog Attack થી ત્રણ વર્ષના બાળકનું કરૂણ મોત થયું. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. રખડતા શ્વાનોને કારણે લોકોમાં ભારે દહેશત જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે.

Published on: August 04, 2025