જામનગરમાં શ્રાવણ માસ અને તહેવારોને લીધે પાલિકાનું ફૂડ તંત્ર ACTION માં: 17 નમૂના LAB માં મોકલાયા.
Published on: 04th August, 2025
Jamnagar Corporation દ્વારા શ્રાવણ માસ અને ધાર્મિક તહેવારોમાં ફરાળી વાનગીના વિક્રેતાઓને ત્યાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી ચેકિંગ કરાયું. ફુડ શાખા દ્વારા 17 નમૂના લેબમાં મોકલાયા. બે પેઢીના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા પેનલ્ટી વસૂલવામાં આવી, જ્યારે અન્ય બે પેઢી સામે કાર્યવાહી થઈ.

Published on: August 04, 2025