પંચમહાલ: શહેરમાં રખડતા ઢોરે એક્ટિવાચાલકને અડફેટે લેતા તે ઘાયલ; સ્થાનિકોએ રખડતા ઢોરને પકડવાની માગ કરી.
પંચમહાલ: શહેરમાં રખડતા ઢોરે એક્ટિવાચાલકને અડફેટે લેતા તે ઘાયલ; સ્થાનિકોએ રખડતા ઢોરને પકડવાની માગ કરી.
Published on: 04th August, 2025

પંચમહાલમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો. ગોધરા બામરોલી રોડ પર એક્ટિવાચાલકને પશુએ અડફેટમાં લેતા ઇજા થઇ. સ્થાનિકો નગરપાલિકાને રખડતા પશુઓને પકડવાની માગ કરી રહ્યા છે. આણંદ અને મહેસાણામાં પણ રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો હતો, જેમાં રાહદારીઓ ઘાયલ થયા હતા અને જાનહાનિ પણ થઇ હતી.