અનેક બ્રિજ અને રસ્તા ડેમેજ: BJP સાંસદે તંત્રની પોલ ખોલી, સમારકામની માંગ કરી.
Published on: 04th August, 2025
BJP MP મનસુખ વસાવાએ ગુજરાતના ખખડધજ રસ્તાઓ અને જર્જરિત બ્રિજ અંગે સરકાર સામે બાયો ચડાવી છે. તેમણે CMને પત્ર લખી ભરૂચ નજીકના એન.એચ 64 પરના ઢાઢર બ્રિજ સહિત અન્ય બ્રિજ જર્જરિત હોવાથી સમારકામ અને વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે.
અનેક બ્રિજ અને રસ્તા ડેમેજ: BJP સાંસદે તંત્રની પોલ ખોલી, સમારકામની માંગ કરી.

BJP MP મનસુખ વસાવાએ ગુજરાતના ખખડધજ રસ્તાઓ અને જર્જરિત બ્રિજ અંગે સરકાર સામે બાયો ચડાવી છે. તેમણે CMને પત્ર લખી ભરૂચ નજીકના એન.એચ 64 પરના ઢાઢર બ્રિજ સહિત અન્ય બ્રિજ જર્જરિત હોવાથી સમારકામ અને વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે.
Published on: August 04, 2025