જામનગર ગૌશાળામાં “કેર ફોર હ્યુંમીનિટી ફાઉન્ડેશન” દ્વારા ગાયોને 2000 લાડુ તથા 2000 રોટલી ખવડાવાઈ.
Published on: 04th August, 2025
**Jamnagar** મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રખડતા પશુઓને પકડીને ગૌશાળામાં રાખવામાં આવે છે. આ ગૌશાળામાં “કેર ફોર હ્યુંમીનિટી ફાઉન્ડેશન” દ્વારા 2000 લાડુ તથા 2000 રોટલીનું ગાયો માટે દાન કરવામાં આવ્યું. આ કામગીરી મ્યુનિ. કમિશ્નર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી.

Published on: August 04, 2025