Gandhinagar News: કિસાન સંઘ ખેડૂતોની વ્હારે, તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ.
Published on: 09th September, 2025
તાજેતરના ભારે વરસાદથી ખેતીને નુકસાન થતા કિસાન સંઘે સરકારને રજૂઆત કરી છે. કિસાન સંઘે ખેડૂતોને પાક ધોવાણથી થયેલા નુકસાનનું તાત્કાલિક વળતર ચુકવવા જણાવ્યું છે. રસ્તાઓ ધોવાઈ જવાથી ગ્રામીણ વિસ્તારોમાં અવરજવર ખોરવાઈ ગઈ છે, નુકસાનીનો સર્વે કરી પાક વીમા અને સરકારી યોજનાઓ હેઠળ સહાય ચૂકવવા કિસાન સંઘે માંગ કરી છે. સરકારે 'એક્શન મોડ'માં આવી રાહત કાર્ય ઝડપી બનાવવું જોઈએ.

Published on: September 09, 2025