ગુજરાતમાં વરસાદની મહેર, 4 જિલ્લામાં તંત્રનો નિર્ણય અને રસ્તાઓ ઠપ.
ગુજરાતમાં વરસાદની મહેર, 4 જિલ્લામાં તંત્રનો નિર્ણય અને રસ્તાઓ ઠપ.
Published on: 08th September, 2025

Gujarat Weather: હવામાન વિભાગની આગાહીથી ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. ડિપ્રેશન અને મોનસુન ટ્રફના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. આગામી સાત દિવસ સુધી આ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા અને ખેડા જિલ્લામાં શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે, અને કચ્છમાં રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.