છત્તીસગઢના બીજાપુરમાં સેનાનું ઓપરેશન: કમાન્ડર સહિત ચાર નક્સલી ઠાર, હથિયારો જપ્ત.
છત્તીસગઢના બીજાપુરમાં સેનાનું ઓપરેશન: કમાન્ડર સહિત ચાર નક્સલી ઠાર, હથિયારો જપ્ત.
Published on: 27th July, 2025

Bijapur Naxals Encounter: છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન. બે દિવસની અથડામણમાં બે મહિલા સહિત 17 લાખના ઈનામી ચાર નક્સલી ઠાર. શનિવારે શરૂ થયેલ ઓપરેશન રવિવારે બપોરે પૂર્ણ થયું, હથિયારો જપ્ત. આ દરમિયાન બંને તરફથી સતત ગોળીબાર થયો હતો. કમાન્ડર ઠાર કરાયો અને હથિયારો જપ્ત કરવામાં આવ્યા.