સિંહોના મોત પર BJPના MLAનો આક્રોશ: વન વિભાગની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો.
સિંહોના મોત પર BJPના MLAનો આક્રોશ: વન વિભાગની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો.
Published on: 04th August, 2025

અમરેલીમાં સિંહોના મોત થતા BJPના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ વનમંત્રીને પત્ર લખી વન વિભાગની કાર્યરીતિ પર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે વનતંત્રએ સમયસર તપાસણી કરી હોત તો સિંહોને બચાવી શકાત. વન્યપ્રાણીના હુમલામાં માનવીના મોત માટે પણ વનવિભાગને જવાબદાર ગણાવ્યો છે, જેનાથી આશ્ચર્ય સર્જાયું છે.