અમરેલી ST Divisionને 6 નવી બસ ફાળવણી: સુવિધામાં વધારો <>
Published on: 04th August, 2025
અમરેલી ST Divisionને 6 નવી બસની ફાળવણી કરાઈ, ધારાસભ્ય અને સાંસદે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. અમરેલી, બગસરા, સાવરકુંડલા, રાજુલા, ઉના, ધારી ડેપોમાં એક-એક બસ ફાળવાઈ. અમરેલી-કૃષ્ણનગર, બગસરા-વડીયા- કૃષ્ણનગર, રાજુલા-રાજકોટ, રાજુલા- ભાવનગર, ઉના- ઓખા અને ધારી કૃષ્ણનગર રૂટ પર ST બસ દોડશે, લાંબા રૂટ પર મુકાઈ.

Published on: August 04, 2025