વેજલકામાં આવાસ યોજનાની યાદીમાંથી બે અરજદારના નામ રદ્દ થયાનો આક્ષેપ.
વેજલકામાં આવાસ યોજનાની યાદીમાંથી બે અરજદારના નામ રદ્દ થયાનો આક્ષેપ.
Published on: 29th July, 2025

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના વેજલકામાં, ગ્રામ પંચાયત અને તલાટીને લાંચ ન આપતા, આવાસ યોજનાની યાદીમાંથી બે અરજદારના નામ રદ થયાનો આક્ષેપ છે. અરજદારોએ ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને તલાટી સામે કાર્યવાહી માટે કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ માટે લાંચ માંગવામાં આવી હતી.