ગાંધીનગર સમાચાર: ખેલ મહાકુંભ પછી એશિયન ચેમ્પિયનશિપ (Asian Championship), મંત્રી હર્ષ સંઘવી દ્વારા જર્સી લોન્ચ.
ગાંધીનગર સમાચાર: ખેલ મહાકુંભ પછી એશિયન ચેમ્પિયનશિપ (Asian Championship), મંત્રી હર્ષ સંઘવી દ્વારા જર્સી લોન્ચ.
Published on: 09th September, 2025

ગુજરાતમાં 11મી એશિયન એક્વાટિક ચેમ્પિયનશિપ (Asian Aquatics Championship) યોજાશે, જેમાં 28 દેશોના 900થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આ ચેમ્પિયનશિપમાં સ્વિમિંગ, ડાઇવિંગ અને વોટર પોલો જેવી સ્પર્ધાઓ થશે. રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ ઇવેન્ટથી ગુજરાતના સ્વિમર્સને પ્રોત્સાહન મળશે અને ગુજરાત આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનું આયોજન કરી શકે છે. આ ઇવેન્ટથી રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળશે.