ટેરિફને લીધે આર્થિક વિકાસ દરમાં 30થી 60 બેસિસ પોઈન્ટ ઘટવાનો અંદાજ દર્શાવાયો છે.
ટેરિફને લીધે આર્થિક વિકાસ દરમાં 30થી 60 બેસિસ પોઈન્ટ ઘટવાનો અંદાજ દર્શાવાયો છે.
Published on: 01st August, 2025

અમેરિકા દ્વારા ભારતીય માલ પર 25% ટેરિફ અને પેનલ્ટીના નિર્ણયથી ભારતના આર્થિક વિકાસ દરમાં 30થી 60 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે. જો કે, ભારતમાં માંગ આધારિત અર્થતંત્રને મોટી અસર નહીં થાય. Barclaysના રિપોર્ટમાં 30 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થવાની ધારણા વ્યક્ત કરાઈ છે. 1લી ઓગસ્ટથી 25% ટેરિફ લાગુ થતા સરેરાશ ઈફેકટિવ ટેરિફ દર 20.60% રહેશે એવો અંદાજ છે.