આસામની અભિનેત્રી હિટ એન્ડ રન કેસમાં ફસાઈ, પોલીસે ધરપકડ કરી.
આસામની અભિનેત્રી હિટ એન્ડ રન કેસમાં ફસાઈ, પોલીસે ધરપકડ કરી.
Published on: 01st August, 2025

આસામની અભિનેત્રી નંદીની કશ્યપની હિટ એન્ડ રનમાં હત્યાના કેસમાં ધરપકડ થઈ છે. અભિનેત્રીએ કારથી 21 વર્ષના બાઈક ચાલક યુવાનને ટક્કર મારી હતી અને પછી નાસી ગઈ હતી. એ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ તપાસ ચાલુ છે. નંદીની કશ્યપ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.