ટ્રમ્પના ટેરિફની અસર: ભારતીય કંપનીઓએ રશિયાથી ઓઈલ આયાત અટકાવી દીધી એવો રિપોર્ટ.
Published on: 01st August, 2025
US ના ટેરિફના દબાણથી Indian oil રિફાઇનરીઓએ રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદી કામચલાઉ બંધ કરી છે. જેમાં Indian Oil Corporation, Hindustan Petroleum Corporation અને Bharat Petroleum Corporation જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓ મધ્ય પૂર્વ અને આફ્રિકાથી ઓઇલ ખરીદશે.

Published on: August 01, 2025